Funny Joke In Gujarati For Whatsapp

 Funny Joke In Gujarati For Whatsapp

*વાણિયા કરતા વધારે બુદ્ધિશાળી. ચૌધરી હોય…….*

દેસાઇપુરામાં વાણિયા એ ૨૦૦ વિઘા જમીન ખરીદી…..

હવે વાણિયા ને જમીન વાવતાં તો આવડે નંઇ……

એટલે , વાણિયાએ *ચૌધરી*  ને બોલાવીને પુછ્યું કે, *ચૌધરી* જમીન વાવવા રાખવી છે ?????…….

*ચૌધરી* : હ‍‍ા …. રાખવી છે.      શું શરત ???

*વાણિયો* : જમીનની ઉપર થાય એ મારૂં …..

 અને જમીન ની નીચે થાય એ તમારૂં…

*ચૌધરી* : ભલે, વાંધો નંઇ…

પછી વાવણી વખતે *ભાનુએ*  મગફળી વાવી….

 તો ડોડવા જમીન ની નીચે આયા……….

તે બધી મગફળી *ચૌધરી*  લઇ ગયો…??????

વાણિયો કે, મારો બેટો છેતરી ગયો હોં……???

*બીજું વર્ષ આયવું…..*

વાણિયા અે પાછુ *ચૌધરી* ને પુછ્યું……

*વાણિયો* :જમીન વાવવા રાખવી છે  ???

*ચૌધરી* : હા , રાખવી છે…. શું શરત??

*વાણિયો* : જમીનની નીચે થાય ઇ મારૂં…… અને જમીન ની ઉપર થાય ઇ તમારૂં……..

*ચૌધરી* : ભલે, કાંઈ વાંધો નઇ….

પછી વાવણી વખતે *ચૌધરી* બાજરો વાવ્યો….. ડુંડા ઉપર આયા…..

તે બધોય બાજરો *ચૌધરી* લઇ ગયા……?????

વાણિયો કે, મારો બેટો પાછો છેતરી ગયો…..??????

*ત્રીજું વર્ષ આયવું*

વાણિયા અે પાછુ *ચૌધરી* ને પુછ્યું……

*વાણિયો* :   જમીન વાવવા રાખવી છે ???

*ચૌધરી* : હા , રાખવી છે…… શું શરત????

*વાણિયો* : જમીન ની ઉપર થાય ઇ મારૂં અને જમીનની નીચે થાય ઇ પણ મારૂં…..

બાકીનું જે થાય ઇ તમારૂં……

*ચૌધરી* : વાંધો નઇ…..

*ચૌધરી* એકસો રુપિયા ના સ્ટેમ્પ પેપર ઉપર વાણિયા અે કીધુંતું અે પ્રમાણે લખાણ કરાવી અને વાણિયા ની સહી લીધી………

વાવણી વખતે *ચૌધરી* મકાઇ વાવી………તે ડોડા વચમાં આયા

……તે બધી મકાઈ *ચૌધરી* લઇ ગ્યા…….????????

*વાણિયો કેચૌધરી જેવી બુદ્ધિશાળી જાત આખી દુનિયા માં ક્યાંય નથી જોઇ……*

*એ…ભલો… મારl ચૌધરી નો   ડાયરો….. ભલો………..*

*એટલે જ તો કહેવાય બાપા*

*ગરવી તે ગુજરાત માં ચૌધરી .. વટ છે તમારો*

Funny Joke In Gujarati For Whatsapp

Wife : sambhlo cho.. hu vaal nana kapavu.

Husband : haa kapav.

Wife : ketli mehnat thi lamba karya che..

Husband : to javade nai kapav..

Wife : pan have nana vaal aj sara lage che…

Husband : haa to kapav..

Wife : mari friend ke che nai sara lage..

Husband : to javade.. nai kapav..

Wife : pan mane lage che sara laagse

Husband : haa to kapav

Wife : pan kapis to choti ane ambodo nai lai saku..

Husband : to javade.. nai kapav.

Wife : kapavi ne jou keva lage che…

Husband : haa to kapav..

Wife : ane bagdi gaya to..

Husband : to javade.. nai kapav..

Wife : ek vaar kapavine joiaj lav..

Husband : haa to kapav..

Wife : bagdi gaya to tame javabdaar..

Husband : to javade nai kapav.

Wife : nana vaal sambhalva ma easy padse..

Husband : haa to kapav.

Wife : daar lage che.. kharab lagse to..

Husband : to javade.. nai kapav..

Wife : javado..je thase joyu jase.. kapavij lau chu..

Husband : haa to kapav..

Wife : hu thoda divas mummy ne tyan rokava jau.?

Husband : to javade.. nai kapav..

Wife : hello.. hu piyar javani vaat karu chu…

Husband : haa to kapav..

Wife: tamari tabiyat to thik che ne..

Husband: to javade.. nai kapav..

??????

Funny Joke In Gujarati For Whatsapp

???,: એક માસી બાથરૂમ મા.  

નાગા નાતા હતા. એક ટેણીયો આવીયો ….

ટેણીયો: ભોશ સામે આઞડી કરીને માસી ને આ શુ છે.

માસી: કઈ નઈ બેટા.

ટેણીયો: ના કોને માસી આશુ છે.

માસી: એતો નાનપણ મા કુવાડી વાઞીતી.

ટેણીયો: સીઘી ભોશ પરજ વાઞીતી.

માસી: ભાઞ ભોસડીના.

?????

Funny Joke In Gujarati For Whatsapp

મહા-માદરચોદ છોકરા આવા હોય.

એક છોકરો એની નવી આઈટમ ને પાની-પુરી ખાવા લઈ ગયો…..

ખાલી ઈ જોવા કે ઓલી મોઢું કેટલું ખોલી શકે છે….

આવા ભોસડીના ય છે આ દુનિયા માં….

????

Funny Joke In Gujarati For Whatsapp

ગરમી મા મસ્ત ઠંડા ફરવા લાયક સ્થળ:

→ICIC  BANK

→HDFC BANK

→AXIC BANK

→BANK OF INDIA

ભૂલ થી →SBI , BOB મા ના જવું

 ત્યાં AC બોવ ધીમા હોય

????????

Funny Joke In Gujarati For Whatsapp

ચૉકોબાર ચાટતા ચાટતા એક હથેળી

 ચૉકોબારની નીચે રાખો છો એને ગીતામાં

શ્રી કૃષ્ણએ મોહ  કહ્યો છે.?

 

અને ચૉકોબાર પુરી થયા પછી એની સળી

 ચાટો છો એને ગીતામાં શ્રી કૃષ્ણએ લોભ કહ્યો છે.?

 

અને એ સળી ફેંકી દિધા પછી બિજાની

ચૉકોબાર સામે જોઈને વિચારવું કે આની

 કેમ હજુ પુરી નથી થઈ એને ગીતામાં ઈષાઁ કહી છે.?

 

અને જ્યારે એ ચૉકોબાર પુરી થતા પહેલા

સળી થી છુટી થઈને નીચે પડી જાઈ અને

 માત્ર સળી જ હાથમાં રહે ત્યારે તમારા

મનમાં જે વિચાર આવે એને ગીતામાં ક્રોધ કહ્યો છે.?

 

અને આ વાંચીને તમારા ચહેરા પર જે હાસ્ય

આવે છે એને જ મોક્ષ કહ્યો છે.?

 

વોટસ એપમાં મેસેેજ મોકલ્યા પછી વારે-ઘડીયે

પેલા બે ભુરા લીટા ચેક કરો છો એને જ શાસ્ત્રો માં

ઉતાવળાપણું કહ્યું છે.?

 

અને જ્યારે ઘરના લોકો સવાર સવારમાં ઉઠાડવા

માટે એ.સી, પંખા બંધ કરી દે છે, શાસ્ત્રોમાં

 તેને જ છળ કપટ કહે છે.?

 

ફ્રૂટી પુરી થયા પછી તમે જે સબડકા મારી

મારીને છેલું ટીપુ પીવાનો જે પ્રયત્ન કરો છો

તેને શાસ્ત્રોમાં મૃગતૃષ્ણા કહી છે.?

 

જ્યારે કોઈ ફળ ખરીદતી વખતે, શું ભાવ છે ?

એવું પુછીને બે-ત્રણ ફળ ખાઈ જાવ છો તેને

શાસ્ત્રોમાં અક્ષમ્ય અપરાધ કહ્યો છે.?

 

અને દરવાજાને તાળું લગાવ્યાં પછી પણ

તાળું પકડીને ખેંચો છો, તો તેને શાસ્ત્રોમાં ભય કહ્યો છે.?

 

જ્ઞાન સમાપ્ત…????

Funny Joke In Gujarati For Whatsapp

*નવસારી IPL teams*

*MI=     મજૂર મહાજન ઇન્ડિયન્સ*

*CSK=   ચાંદની ચોક સુપર  કિંગ્સ*?

*RCB=   રોયલ ચેલેન્જર ઓફ બંધારવાડा*

*KXIP=  કિંગ્સ  ઇલેવેન ઓફ પાંચ હાટડી*

*SRH= સન રાઈઝર્સ હવેલી મોહલ્લો*

*KKR=  કડીયા વાડ નાઈટ રાઈડર્સ*

 *RPS –  રાઇઝિંગ પોટાલિયા વાડ સુપર જયંટ્સ*

*RR =   રાયચંદ રોડ રોયલ્સ*

*GL= ગોલવાડ લાયન્સ*

*DD= દબગરવાડ દેરડેવિલ્સ*

????????

Funny Joke In Gujarati For Whatsapp

સ્કુલમાં સાહેબે ટેણીયાને ઝાપટ મારીને કહ્યું : ?

બોલ, ભવિષ્યકાળ એટલે શું ?

 

ટેણીયો (રડતાં રડતાં) :?

સાહેબ, आज रातना 12  वागे jio फ्री  નહી હોય. . . .જોય લેજો. .?

 

? ?????

Songs Lyrics in Hindi And English

Funny Joke In Gujarati For Whatsapp

છોકરી : Hello, હું આરતી બોલું છું

છોકરો : હા બોલો હું તાલી પાડુ છું

?????

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!