
Very Funny Joke In GUJARATI
*ડોકટર : કયો સાબુ વાપરો છો.?*
*દિપક : ઠક્કર નો લીમડાના તેલ વાળો.*
*ડોકટર : ટુથ પેસ્ટ.?*
*દિપક : ઠક્કર ની આર્યુવૈદિક પેસ્ટ.?*
*ડોકટર : શેમ્પુ.*
દિપક : ઠક્કર નું હર્બલ શેમ્પુ.*
*ડોકટર : તેલ.?*
*દિપક : ઠક્કર નું આમળા તેલ.*
*ડોકટર : આ ઠક્કર નવી કંપની છે.?*
*દિપક : ના સાયબ, ઠક્કર મારો રૂમ પાર્ટનર છે.*
??
Very Funny Joke In GUJARATI
“તન મન કી બાત”
સહેલી 1 : યાર બહુ બીક લાગે છે લગ્ન પછી મારી શું હાલત થાશે ….? 🙁
સહેલી 2 : પાગલ ડર નહિ ……યાદ કર મોદી જી એ શું કીધું છે ….!!! 🙂
સહેલી 1 : શું કીધું છે …..???:( 🙁 🙁
સહેલી 2 : બસ પહેલા પચાસ દિવસ તકલીફ પડશે પછી તો મજા જ મજા છે :
???
Very Funny Joke In GUJARATI
સોલીડ
શિક્ષિકા : એક હાથની આંગળીઓ કેટલી હોય છે.?
પપ્પુ : છ
શિક્ષિકા : નાલાયક, પેન્ટના ખિસ્સામાંથી હાથ કાઢી ને જવાબ આપ !
Very Funny Joke In GUJARATI
જજ : ફરીયાદીને..
તમને ખબર હતી કે લેડીઝ ગાડી ચલાવે છે..
તો રોડથી જરા દુર રહેવુ જોઇએને ???
*ફરીયાદી : ક્યો રોડ !!!!*
હુ તો ખેતરમાં બેઠો બેઠો બીડી પીતો તો….?
તોય ઉપાડિલીધો???
Very Funny Joke In GUJARATI
પતિ એ પત્નીને ઘરનો હિસાબ લખવાનું સમજાવી દીધું હતું. મહિનાના અંતે પતિ હિસાબની કોપી જોવા બેઠો. તો કોપીમાં ઘણી જગ્યાએ …..
ભ.જા. 5000 રૂ.
ભ.જા. 1000 રૂ.
ભ.જા. 300 રૂ.
એવું લખેલું હતું. અંતે પતિથી ન રહેવાયું,
તેણે પત્નીને પૂછ્યું : આ ભ.જા.નો શું અર્થ થાય ?
પત્નીએ સહજતાથી કહ્યું : ભ.જા. નો અર્થ છે…..
ભગવાન જાણે ????!